Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ  ૨૪.૪.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૨૪ એપ્રિલ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર સુદ બારસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
વામન દ્વાદશી, મદનદ્વાદશી, વિષ્ણુદમનોત્સવ, શનિપ્રદોષ, પ્રદોષવ્રત, રાષ્ટ્રીય પંચાયત દિન, સ્થિરયોગ ૧૯.૧૮ થી ૨૮.૨૪ સુધી, અમૃતસિધ્ધી યોગ ૨૫.૫૫ સુધી

"સુર્યોદય" – ૬.૧૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૬ થી ૧૧.૦૨

"ચંદ્ર" – સિંહ, કન્યા (૧૧.૫૪),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૫૪ સુધી સિંહ ત્યારબાદ કન્યા રહેશે.

"નક્ષત્ર" – પૂર્વફાલ્ગુની, ઉત્તરફાલ્ગુની (૬.૨૧)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૧૧.૫૪),
સવારે ૧૧.૫૪ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૧ – ૯.૨૬
ચલઃ ૧૨.૩૭ – ૧૪.૧૨
લાભઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૨૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૭ – ૨૦.૧૧
શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૨
અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૬
ચલઃ ૨૪.૩૬ – ૨૬.૦૧
લાભઃ ૨૮.૫૧ – ૩૦.૧૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાઈભાડું સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃતિ કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

"સિંહઃ"(મ.ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
વેપારીવર્ગને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

"મકરઃ"(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version