Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૮.૪.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ

૨૮ એપ્રિલ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

Join Our WhatsApp Channel

"તિથિ" – ચૈત્ર વદ બીજ

"દિન મહીમા" –
૧નો ક્ષય, કેદારનાથ જયંતિ, એકલીંગજી પાટોત્સવ – કૈલાશપુરી, શિતલનાથ મોક્ષ, વિછુંડો બેસે ૧૧.૫૬, રાજયોગ અને અમૃતસિધ્ધિયોગ ૧૭.૧૩ શરૂ, વ્યતિપાત ૧૫.૫૧ સુધી

"સુર્યોદય" – ૬.૧૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૬ થી ૧૪.૧૨

"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક (૧૧.૫૪),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૫૪ સુધી તુલા ત્યાર બાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૧૭.૧૧)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૧.૫૪),
સવારે ૧૧.૫૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૩ – ૭.૪૯
અમૃતઃ ૭.૪૯ – ૯.૨૫
શુભઃ ૧૧.૦૦ – ૧૨.૩૬
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૨૩
લાભઃ ૧૭.૨૩ – ૧૮.૫૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૩ – ૨૧.૪૭
અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૧
ચલઃ ૨૩.૧૧ – ૨૪.૩૬
લાભઃ ૨૭.૨૪ – ૨૮.૪૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારૂં રહે, યશ- પ્રતિષ્ઠા મેળવી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
શત્રુઓથી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સંતાન અંગે સારૂં રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
જમીન મકાન વાહનસુખ સારૂં રહે, દિવસ આનંદદાયક રહે.

"સિંહઃ"(મ.ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબતમાં સારૂં રહે.

"તુલાઃ"(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા પૈસા અટવાતા- ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારૂં રહે, લાભદાયક દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Shani Uday 2026| શનિ ઉદયના પ્રભાવ હેઠળ આ ૫ રાશિઓ ૧ મહિના સુધી રહેવું પડશે સતર્ક
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Pukhraj । માત્ર ૩૦ દિવસમાં પરિવર્તન! આ રત્ન આ ૨ રાશિઓ માટે સાબિત થશે વરદાનરૂપ.
Mangal Gochar 2026।મે મહિનામાં મંગળનું મેષ રાશિમાં ગોચર આ ૪ રાશિઓ માટે સર્જાશે ‘રાજયોગ’, ધનદૌલતનો થશે વરસાદ!
Exit mobile version