આજનો દિવસ
૩૦ એપ્રિલ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – ચૈત્ર વદ ચોથ
"દિન મહીમા" –
સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૧.૩૫, ગણેશપૂજન, અનસુયાજયંતિ, કુમારયોગ ૧૯.૧૧ થી , વિછુંડો ઉતરે ૧૨.૦૮, બાળ મજૂરી વિરોધ દિન, વ્રજમૂશળ યોગ ૧૨.૦૮ સુધી
"સુર્યોદય" – ૬.૧૨ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૯ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૦.૫૯ થી ૧૨.૩૬
"ચંદ્ર" – વૃશ્ચિક, ધન (૧૨.૦૬),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૦૬ સુધી વૃશ્ચિક ત્યાર બાદ ધન રહેશે.
"નક્ષત્ર" – જયેષ્ઠા, મૂળ (૧૨.૦૬)
"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૨.૦૬),
બપોરે ૧૨.૦૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૨ – ૭.૪૮
લાભઃ ૭.૪૮ – ૯.૨૪
અમૃતઃ ૯.૨૪ – ૧૦.૫૯
શુભઃ ૧૨.૩૬ – ૧૪.૧૨
ચલઃ ૧૭.૨૩ – ૧૮.૫૯
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૧
શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૯
અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૨૪
ચલઃ ૨૭.૨૪ – ૨૮.૪૮
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, મનોમંથન કરી શકો.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
પરિવાર સાથે આનંદ-પ્રમોદ માણી શકો, આરામદાયક દિવસ.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ સારો રહે.
"કર્કઃ"(ડ,હ)-
વિદ્યાર્થીવર્ગ ને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં લાભ થાય.
"સિંહઃ"(મ.ટ)-
નેગેટિવ વિચાર ટાળવા સલાહ છે, નવી મુલાકાત થાય.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.
"તુલાઃ"(ર,ત)-
નવા કાર્ય માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
મહત્વના નિર્ણય સવાર બાજુ કરવા સલાહ છે, મધ્યમ દિવસ.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દિવસ માં દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે.
"મકરઃ"(ખ,જ)-
આવક ના નવા સ્ત્રોત ઉભા કરી શકો, પ્રગતિકારક દિવસ.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કાર્યમાં વિલંબ થતો જણાય, ઉતાવળ ના કરવા સલાહ છે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા વાતાવરણ માં તમારે સેટ થવા માટે માનસિક સંઘર્ષ કરવો પડે.