Site icon

આજે તારીખ  ૧.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૧ મે ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર વદ પાંચમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ગુરૂ પંચમી, શ્રીમદ રાજચંદ્ર પૂ.તિથી, પ્રેમભિક્ષુક મહારાજ પૂ.તિથી, ગુજરાત- મહારાષ્ટ્ર સ્થાપના દિન, મજૂર દિન, જૈન કંથુનાથ દિક્ષા

"સુર્યોદય" – ૬.૧૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૪ થી ૧૦.૫૯

"ચંદ્ર" – ધન,
આજે જન્મેલા બાળકની રાશી ધન રહેશે.

"નક્ષત્ર" – મૂળ, પૂર્વાષાઢા (૧૦.૧૪)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૮ – ૯.૨૪
ચલઃ ૧૨.૩૬ – ૧૪.૧૨
લાભઃ ૧૪.૧૨ – ૧૫.૪૮
અમૃતઃ ૧૫.૪૮ – ૧૭.૨૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૯ – ૨૦.૨૪
શુભઃ ૨૧.૪૮ – ૨૩.૧૧
અમૃતઃ ૨૩.૧૧ – ૨૪.૩૫
ચલઃ ૨૪.૩૫ – ૨૫.૫૯
લાભઃ ૨૮.૪૭ – ૩૦.૧૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, મુશ્કેલી માંથી બહાર આવી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
દૂર દેશથી સારા સમાચાર મળે, આગળ વઘવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દાંપત્યજીવન માં સારૂ રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવાની જરૂર છે, કામકાજ માં વ્યસ્તતા રહે.

"સિંહઃ"(મ.ટ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
આરામ અને આનંદનો અનુભવ કરી શકો, યોગ્ય પધ્ધતિથી કામ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મહેનતનું સારૂં પરિણામ મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક આયોજન કરી શકો, નાણાંનું યોગ્ય રોકાણ કરી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમારા વ્યક્તિત્વમાં નિખાર આવે, નવા મિત્રો બનાવી શકો.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો, વધુ પડતી દલીલોમાં ના પડવા સલાહ છે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા-સ્નેહી-મિત્રોથી સારૂ રહે, દિવસ આનંદ માં પસાર થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જીવન માં પરિવર્તન જણાય, જો કે કઠિન નિર્ણયો લેવા પડે.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hanuman chalisa: હનુમાન ચાલીસાની આ ચોપાઈ કરે છે ચમત્કાર, માત્ર જાપ કરવાથી બજરંગબલી આપે છે દર્શન
Shani Gochar 2025: દશેરા પછી ‘આ’ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ; શનિના નક્ષત્ર ગોચરથી બનશે માલામાલ
Surya Grahan 2025: સર્વપિતૃ અમાસના દિવસે લાગશે વર્ષનું છેલ્લું ગ્રહણ; જાણો તારીખ અને સૂતકનો સમય
Exit mobile version