Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૭.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૭ મે ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર વદ અગિયારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
વરૂથીની એકાદશી- સાકરટેટી, શ્રીવલ્લભાચાર્ય જયંતિ, પંચક, રાજયોગ ૧૫.૩૩ થી, રવિન્દ્ર ટાગોર જયંતિ, શ્રીમહાપ્રભુજી પ્રાગટ્યોત્સવ – ચંપારણ, વૈધૃતિ  ૧૯.૩૦ સુધી

"સુર્યોદય" – ૬.૦૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૮ થી ૧૨.૩૫

"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૨.૨૫)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૯ – ૭.૪૫
લાભઃ ૭.૪૫ – ૯.૨૨
અમૃતઃ ૯.૨૨ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
ચલઃ ૧૭.૨૫ – ૧૯.૦૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૮ – ૨૩.૧૨
શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૮
અમૃતઃ ૨૫.૫૮ – ૨૭.૨૧
ચલઃ ૨૭.૨૧ – ૨૮.૪૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ લેવા, મિશ્ર અનુભવ થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તક ને કાર્યમાં ફેરવી તેનો લાભ મેળવી શકશો, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, આગળ વધવાની તક મળે.

"કર્કઃ"(ડ,હ)-
બપોર પછી સમય સાથ આપે, ધાર્યા કામ પાર પાડી શકો.

"સિંહઃ"(મ.ટ)-
માનસિક બેચેની જણાય, પ્રકૃતિમાં ફરવા થી લાભ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જાહેરજીવન માં સારૂં રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
કામકાજ માં સફળતા મળે, તબિયત ની કાળજી લેવી.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા જોમ જુસ્સા અને ઉત્સાહ થી કાર્ય કરી શકો, શુભ દિન.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
હકારાત્મક ચિંતન થી લાભ થાય, મિત્રોની મદદ મળી રહે.

"મકરઃ"(ખ,જ)-
નાણાંનું યોગ્ય રોકાણ કરી લાભ મેળવી શકો, પ્રગતિકારક.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
દિવસ આનંદ માં પસાર થાય, નકારાત્મક વિચારો ટાળવા.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં આવે શુભ દિન.

Numerology Number 7: રાતોરાત બદલાઈ શકે છે કિસ્મત! મૂલાંક 7 ના જાતકો માટે કુબેર દેવ ખોલે છે પ્રગતિના દ્વાર, જાણો તમારી ખાસિયત.
Shukra Nakshatra Parivartan 2026: શુક્ર નક્ષત્ર પરિવર્તન 2026: 16 એપ્રિલથી આ રાશિઓની લાગશે લોટરી! શુક્ર કૃપાથી ચારેબાજુથી થશે ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Exit mobile version