આજનો દિવસ
૧૧ મે ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – અમાસ
"દિન મહીમા" –
દર્શ અમાસ, સર્વપિતૃ અમાસ, પિતૃ તર્પણ ત્રીવેણી સંગમ- સોમનાથ, અન્વાધાન, શ્રી શુકદેવજી જયંતિ, ટેક્નોલોજી દિન, જળસંપતિ દિન, સૂર્ય કૃતિકામાં ૧૨.૩૭
"સુર્યોદય" – ૬.૦૬ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૦૩ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૫.૪૯ થી ૧૭.૨૬
"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.
"નક્ષત્ર" – ભરણી
"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૧ – ૧૦.૫૮
લાભઃ ૧૦.૫૮ – ૧૨.૩૫
અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
શુભઃ ૧૫.૪૯ – ૧૭.૨૬
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૬ – ૨૧.૪૯
શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૮
ચલઃ ૨૫.૫૮ – ૨૭.૨૧
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
કામકાજ માં સફળતા મળે, આગળ વધવાની તક મળે.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
દિવસ શાંતિ થી વિતાવવો, જામીનગીરી ના કરવી.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
સગા-સ્નેહી-મિત્રો માટે સારા સમાચાર મળે.
"કર્કઃ"(ડ,હ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સારા સમાચાર મળે.
"સિંહઃ"(મ.ટ)-
નસીબ સાથ આપતું જણાય, નવા સાહસ કરી શકો.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, પ્રગતિકારક દિવસ.
"તુલાઃ"(ર,ત)-
અંગત સંબંધોમાં સારૂં રહે, લાગણીસભર દિવસ.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
હિતશત્રુઓથી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક મળે.
"મકરઃ"(ખ,જ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો, લાભદાયક દિવસ.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, ભાઈ ભાડું સુખ સારૂં રહે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા સારા વાણીવર્તન થી લાભ થાય, કૌટુંબિક કાર્ય થાય.