આજનો દિવસ
૧૩ મે ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – વૈશાખ સુદ બીજ
"દિન મહીમા" –
ચંદ્રદર્શન, મુ. ૪૫ સમર્ધ, રોહિણી, શ્રી શ્રી રવિશંકર મહારાજ જ.દિન, પા.દેહે શરૂ
"સુર્યોદય" – ૬.૦૫ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૦૩ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૪.૧૨ થી ૧૫.૪૯
"ચંદ્ર" – વૃષભ,
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.
"નક્ષત્ર" – રોહિણી
"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬ઃ૦૬ – ૭.૪૩
ચલઃ ૧૦.૫૮ – ૧૨.૩૫
લાભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
અમૃતઃ ૧૪.૧૨ – ૧૫.૪૯
શુભઃ ૧૭.૨૭ – ૧૯.૦૪
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૪ – ૨૦.૨૭
ચલઃ ૨૦.૨૭ – ૨૧.૪૯
લાભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
શુભઃ ૨૭.૨૦ – ૨૮.૪૩
અમૃતઃ ૨૮.૪૩ – ૩૦.૦૫
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
આર્થિક બાબતોમાં સારૂં રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકોમાં ચાહના વધે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
દિવસ શાંતિ થી પસાર કરવો, વાદવિવાદ થી દૂર રહેવું.
"કર્કઃ"(ડ,હ)-
આવકમાં વૃધ્ધિ થાય, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
"સિંહઃ"(મ.ટ)-
કાર્યક્ષેત્રે પ્રગતિ સાધી શકો, છૂટક વેપાર માં સારૂં રહે.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
નસીબ સાથ આપતું જણાય, આગળ વધવાની તક મળે.
"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, તમારી નામના વધે, શુભ દિન.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
દામ્પત્યજીવન માં સારૂં રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, બહાર ની ખાણી-પાણી ટાળવી.
"મકરઃ"(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, જીવનમાં પરિવર્તન જણાય.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ લાભદાયક રહે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સારા કાર્યમાં સહભાગી બની શકો, મન આનંદમાં રહે, શુભ દિન