Site icon

આજે તારીખ ૧૬.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૧૬ મે ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ સુદ ચોથ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
રામાનુજાચાર્ય જયંતિ- દક્ષિણભારત, વિષ્ટી ૧૦.૦૨ સુધી, રવિયોગ ૧૧.૧૪ સુધી

"સુર્યોદય" – ૬.૦૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૭.૨૮ થી ૧૯.૦૫

"ચંદ્ર" – મિથુન,
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" – આદ્રા, પુનર્વસુ (૧૧.૧૨) 

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૪૨ – ૯.૨૦
લાભઃ ૯.૨૦ – ૧૦.૫૭
અમૃતઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
શુભઃ ૧૪.૧૨ – ૧૫.૫૦

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૦૫ – ૨૦.૨૮
અમૃતઃ ૨૦.૨૮ – ૨૧.૫૦
ચલઃ ૨૧.૫૦ – ૨૩.૧૨
લાભઃ ૨૫.૫૭ – ૨૭.૨૦
શુભઃ ૨૮.૪૨ – ૩૦.૦૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કામકાજ અંગે દોડધામ રહે, સાહસ થી સિધ્ધિ પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા સારા વાણી વર્તન થી લાભ થાય, સામાજિક કાર્ય કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમારા વ્યકિતત્વનો વિકાસ થાય, આકર્ષણ શક્તિ વધે.

"કર્કઃ"(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું. દિવસ શાંતિથી વિતાવવો.

"સિંહઃ"(મ.ટ)-
આકસ્મિક લાભ થવાના યોગ બને છે, સરપ્રાઈઝ મળે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, સારા સમાચાર મળે.

"તુલાઃ"(ર,ત)-
તકને કાર્યમાં રૂપાંતરિત કરી લાભ મેળવી શકો, લાભદાયક દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વિવાહ યોગ્ય મિત્રો માટે સારી વાત આવે, શુભ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આંતરિક સબંધો માં સારૂં રહે, લાગણીથી વિચારી શકો.

"મકરઃ"(ખ,જ)-
શરીર બાબત વિશેષ કાળજી લેવી, દેખાવ પ્રત્યે સભાન રહેવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થી વર્ગને લાભદાયક, ઉચ્ચ અભ્યાસ માટે સારી તકો મળે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિસાબ કિતાબ બાબતે ઉદાસીન ના રહેવું, રૂટિન કામ પુરા કરવા

Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Panchak January 2026: પંચકનો પ્રારંભ: આજે રાત્રે 12 વાગ્યા પછી આ 5 ભૂલો તમને પડી શકે છે ભારે! નસીબ પણ નહીં આપે સાથ, અત્યારે જ જાણી લો નિયમો
Exit mobile version