આજનો દિવસ
૧૫ જાન્યુઆરી ૨૦૨૨, શનિવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – પોષ સુદ તેરસ
"દિન મહીમા" –
પોંગલ, શનિ પ્રદોષ, પ્રદોષ વ્રત, રવિયોગ ૨૩.૨૧ થી સ્થિરયોગ ૨૩.૨૧ થી સૂર્યોદય, કરિદિન, સશસ્ત્ર સેના દિન
"સુર્યોદય" – ૭.૧૫ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૧૯ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૦.૦૨ થી ૧૧.૨૫
"ચંદ્ર" – વૃષભ, મિથુન (૯.૪૯),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૪૯ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રહેશે.
"નક્ષત્ર" – મૃગશીર્ષ, આદ્રા (૨૩.૨૦)
"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૯.૪૯),
સવારે ૯.૪૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૯ – ૧૦.૦૨
ચલઃ ૧૨.૪૮ – ૧૪.૧૧
લાભઃ ૧૪.૧૧ – ૧૫.૩૪
અમૃતઃ ૧૫.૩૪ – ૧૬.૫૭
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૨૦ – ૧૯.૫૭
શુભઃ ૨૧.૩૪ – ૨૩.૧૧
અમૃતઃ ૨૩.૧૧ – ૨૪.૪૮
ચલઃ ૨૪.૪૮ – ૨૬.૨૫
લાભઃ ૨૯.૩૯ – ૩૧.૧૬