Site icon

આજે તારીખ – ૧૩:૦૩:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૧૩ માર્ચ ૨૦૨૨, રવિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – ફાગણ સુદ દશમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ફાગુ દશમી- ઓરીસ્સા, રવિપુષ્યામૃત સિધ્ધિયોગ ૨૦.૦૬ થી સૂ.ઉ., રવિયોગ ૨૦.૦૬ સુધી, વિષ્ટી ૨૩.૧૮થી

"સુર્યોદય" – ૬.૪૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૭.૧૭ થી ૧૮.૪૬

"ચંદ્ર" – મિથુન, કર્ક (૧૩.૨૮),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૨૮ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુનર્વસુ, પુષ્ય (૨૦.૦૪)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૩.૨૮),
બપોરે ૧.૨૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૧૯ – ૯.૪૯
લાભઃ ૯.૪૯ – ૧૧.૧૮
અમૃતઃ ૧૧.૧૮ – ૧૨.૪૮
શુભઃ ૧૪.૧૮ – ૧૫.૪૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૪૬ – ૨૦.૧૭
અમૃતઃ ૨૦.૧૭ – ૨૧.૪૭
ચલઃ ૨૧.૪૭ – ૨૩.૧૭
લાભઃ ૨૬.૧૮ – ૨૭.૪૮
શુભઃ ૨૯.૧૯ – ૩૦.૪૯

Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં ઘરમાં લગાવો આ પવિત્ર છોડ, મળશે સુખ-શાંતિ અને માતાજીની કૃપા
Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રિ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા થઈ શકે છે નારાજ
Exit mobile version