Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૩૧-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૩૧ ઓગસ્ટ ૨૦૨૨, બુધવાર

"તિથિ" – આજે બપોરે ૧૫.૨૩ સુધી ભાદરવા સુદ ચોથ ત્યારબાદ ભાદરવા સુદ પાંચમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
ગણેશ ચર્તુર્થી, ગણપતિ સ્થાપના મહોત્સવ, ચંદ્ર દર્શન નિષેધ, ચંદ્રાસ્ત ૨૧.૩૪, સૌભાગ્યચોથ, જૈન સવંત્સરી ચતુર્થી પક્ષ, રવિયોગ ૨૪.૧૨ સુધી, વિષ્ટી ૧૫.૦૨ સુધી, શુક્ર સિંહ માં ૧૬.૧૮ 
 
"સુર્યોદય" – ૬.૨૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૯ – ૧૪.૧૩

"ચંદ્ર" – કન્યા, તુલા (૧૨.૦૪)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૦૪ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.

"નક્ષત્ર" – ચિત્રા, સ્વાતી (૧૨.૧૨)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૨.૧૨)
બપોરે ૧૨.૧૨ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૪ – ૭.૫૮
અમૃતઃ ૭.૫૮ – ૯.૩૧
શુભઃ ૧૧.૦૫ – ૧૨.૩૯
ચલઃ ૧૫.૪૬ – ૧૭.૧૯
લાભઃ ૧૭.૧૯ – ૧૮.૫૩

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૯ – ૨૧.૪૬
અમૃતઃ ૨૧.૪૬ – ૨૩.૧૨
ચલઃ ૨૩.૧૨ – ૨૪.૩૯
લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
જમીન-મકાન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ મધ્યમ રહે, પૈસા બાબત માં આયોજન કરવું પડે.

"તુલાઃ"(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

"મકરઃ"(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

September 2026 Grah Gochar સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય, શુક્ર, મંગળ અને બુધનું મહાગોચર; જાણો કઈ રાશિઓ પર થશે શુભ પ્રભાવ
Neelam Ring Astrological Rules દરેક વ્યક્તિ માટે શુભ નથી હોતો નીલમ રત્ન! વીંટી ધારણ કરતાં પહેલાં આ મહત્વના નિયમો જાણી લો
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version