Site icon News Continuous Bureau | Mumbai

Dreams Astrology:શું તમને પણ સપનામાં સોનાના દાગીના દેખાય છે? આ ૫ સંકેતો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર, લક્ષ્મીજીના આગમનની છે નિશાની..

Dreams Astrology:સોનાના દાગીના જોવા શુભ છે કે અશુભ? સ્વપ્ન શાસ્ત્ર મુજબ સોનું ખરીદવું, ખોવાઈ જવું કે ભેટમાં આપવાના અર્થ જાણી લો, થઈ શકે છે ધનલાભ કે નુકસાન.

Dreams Astrology: Seeing Gold in Your Dreams? Discover What These Deep Signs Mean for Your Wealth and Property.

Dreams Astrology: Seeing Gold in Your Dreams? Discover What These Deep Signs Mean for Your Wealth and Property.

News Continuous Bureau | Mumbai
Dreams Astrology:રાત્રે સૂતી વખતે સપના જોવાની ઘટના સામાન્ય છે, પરંતુ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સપનું ભવિષ્યની કોઈ ઘટનાનો સંકેત આપે છે. જો તમને સપનામાં સોનું અથવા સોનાના ઘરેણાં દેખાય છે, તો તે તમારી ધન-સંપત્તિ અને કરિયર સાથે જોડાયેલા શુભ કે અશુભ સંકેતો હોઈ શકે છે.

સોના સાથે જોડાયેલા અશુભ સપના

૧. દાગીનાની ચોરી થવી: જો સપનામાં તમારા સોનાના ઘરેણાંની ચોરી થતી દેખાય, તો તે અશુભ મનાય છે. આનો અર્થ છે કે બિઝનેસમાં નુકસાન થઈ શકે છે અથવા કોઈ નજીકની વ્યક્તિ તમને છેતરી શકે છે.
૨. સોનાના સિક્કા દેખાવા: સપનામાં સોનાના સિક્કા જોવા કે તેનો રણકાર સાંભળવો પણ અશુભ સંકેત છે. તે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં આર્થિક તંગી કે કષ્ટ આવી શકે છે.
૩. ઘરેણાં ખોવાઈ જવા: સોનાના દાગીના ખોવાઈ જવાનું સપનું જોવું એ ધનહાનિની શક્યતા દર્શાવે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Cuticle Oil Benefits for Nails:નખની ચમક માટે કેમિકલ નહીં, આ ‘નેચરલ ઓઈલ’ છે બેસ્ટ! માત્ર ૨ મિનિટની મસાજથી મેળવો લાંબા અને મજબૂત નખ..

 સોના સાથે જોડાયેલા શુભ સપના

૧. સોનું ખરીદવું: જો તમે તમારી જાતને સપનામાં સોનાના દાગીના ખરીદતા જુઓ છો, તો તે ખૂબ જ શુભ છે. આનો અર્થ છે કે ટૂંક સમયમાં તમને કોઈ મોટો આર્થિક લાભ થવાનો છે.
૨. ભેટમાં સોનું આપવું: જો તમે સપનામાં કોઈને સોનું ભેટમાં આપી રહ્યા હોવ, તો તે કરિયરમાં સફળતા અને માન-સન્માન વધવાનો સંકેત છે.
૩. જમીન પરથી સોનું ઉઠાવવું: જમીન પર પડેલું સોનું ઉપાડવાનું સપનું જોવું એ અચાનક ધનપ્રાપ્તિના યોગ દર્શાવે છે.

દાગીના દેખાવાનો સામાન્ય અર્થ

સપનામાં ઘણા બધા સોનાના ઘરેણાં એકસાથે જોવાનો અર્થ એ પણ થઈ શકે છે કે ભવિષ્યમાં તમારા ખર્ચમાં વધારો થવાનો છે. તેથી આવા સપના પછી તમારા નાણાકીય આયોજન (Financial Planning) બાબતે સાવધ રહેવું જોઈએ.
Disclaimer: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને સ્વપ્ન શાસ્ત્ર પર આધારિત છે. અમે આ દાવાઓની પુષ્ટિ કરતા નથી.

Guru Mangal Dwidwadash Yog ૩૧ ઓક્ટોબરે રચાશે ગુરુમંગળનો ‘દ્વિર્દ્વાદશ યોગ’ આ ૩ રાશિઓ માટે કરિયર અને ધનલાભના ખુલશે દ્વાર!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Jupiter Mars Conjunction ગુરુમંગળનું મિલન ૩ રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધારશે કારોબારમાં ઊભી થશે નવી તકો, જાણો લકી રાશિઓ!
Post Diwali Lucky Zodiac Signs દિવાળી બાદ ગ્રહગોચર પલટાશે લક્ષ્મી કૃપાથી આ ૬ ભાગ્યશાળી રાશિઓનું સુવર્ણ વર્ષ શરૂ; કારકિર્દી અને વેપારમાં પ્રચંડ વૃદ્ધિ
Exit mobile version