338
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri)નો આજે આઠમો દિવસ એટલે કે આજે આઠમું નોરતું છે. આ પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ(Borivali east) માં સ્થિત મોટા અંબાજી મંદિર(Mota Ambaji) ના લાઈવ દર્શન- લો મા અંબાના આશીર્વાદ…
આ સમાચાર પણ વાંચો : ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન
You Might Be Interested In