News Continuous Bureau | Mumbai
આજે નવલી નવરાત્રી(Navratri)નો પાંચમો દિવસ છે એટલે કે આજે પાંચમું નોરતું છે. આ પાવન દિવસે કરો જગત જનની ઉમિયા માતાના દર્શન લાઈવ..
ગુજરાતના મહેસાણા જીલ્લાના ઉંઝા ખાતે મા ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે, માતાજીના શરીરના ૫૧ અંશ જે જે જગ્યા પર પડ્યા ત્યાં શક્તિપીઠ ઉભી થઈ. દંતકથા પ્રમાણે મા ઊમિયાના ઊંઝાના મૂળ સ્થાનકની સ્થાપના ખુદ ભગવાન શિવે કરી હતી. એટલે જ જગતની માતા તરીકે ઉમિયા માતાજીને ગણવામાં આવે છે .
આ સમાચાર પણ વાંચો : ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન