Site icon

ચોથું નોરતું -આજના પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના લાઈવ દર્શન- લો માતાજીના આશીર્વાદ

News Continuous Bureau | Mumbai

આજે નવલી નવરાત્રી(Navratri)નો ચોથો દિવસ છે એટલે કે આજે ચોથું નોરતું છે.  આ પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના દર્શન લાઈવ. માતા વૈષ્ણો દેવીનું મંદિર જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)રાજ્યના જમ્મુ ક્ષેત્રમાં કટરા નગર(Katra Nagar) નજીકની ટેકરીઓ પર સ્થિત છે. ત્રિકુતાની ટેકરીઓ પર સ્થિત એક ગુફામાં, વૈષ્ણો દેવીની ત્રણ સ્વયંભૂ મૂર્તિઓ છે. કાલિ (જમણી બાજુ), સરસ્વતી (ડાબી) અને લક્ષ્મી (મધ્યમ), પિંડી તરીકે ગુફામાં રહે છે. આ ત્રણેય શરીરના મૂર્ત સ્વરૂપને વૈષ્ણો દેવી માતા કહેવામાં આવે છે. આ સ્થાનને માતાનું મકાન કહેવામાં આવે છે. 

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રીનું ચોથું નોરતું – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version