254
Join Our WhatsApp Community
કાશી વિશ્વનાથ મંદિરમાં ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પાબંદી મૂકવામાં આવી છે.
લોકો માત્ર ઘરગૃહસ્થી બહારથી જ દર્શન કરી શકશે આ ઉપરાંત સવારે ૬ થી રાત્રે ૯ વાગ્યા સુધી જ દર્શન થઇ શકશે.
હવે મંગળા આરતીમાં લોકો સામેલ નહીં થઈ શકે.
You Might Be Interested In
