અયોધ્યામાં રામ મંદિર માટે લઘુમતી સમાજના તબીબ પરિવારે દાન આપીને સદભાવના સાથે માનવતા અને એકતાનો સંદેશ આપ્યો છે.
રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના એક મુસ્લિમ દંપતીએ પણ 1.51 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.
દાન આપનાર મુસ્લિમ દંપતીએ જણાવ્યું કે રામ મંદિર માટે દાન આપવાનો તેમનો હેતુ માનવતા અને ભાઈચારો વધારવાનો છે.