205
પાવાગઢ મંદિર 10 જૂન સુધી બંધ રહેશે.
અંબાજી મંદિર 4 જૂન સુધી બંધ રહેશે.
દ્વારકાધીશ મંદિર 4 જૂન સુધી બંધ રહેશે.
ડાકોર મંદિર 14 મેથી અચોક્કસ મુદત સુધી બંધ છે.
સોમનાથ મંદિર 11 મેથી અચોક્કસ મુદત સુધી બંધ છે.
યાત્રાધામ શામળાજી મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખૂલશે
You Might Be Interested In