Site icon News Continuous Bureau | Mumbai

હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી થયા અક્ષરનિવાસી, હરિભક્તોમાં શોકની લાગણી ; આ તારીખે કરાશે અંતિમ સંસ્કાર

હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિપ્રસાદજી સ્વામી ગઈકાલે મોડી રાતે 11 વાગ્યે અક્ષરનિવાસી થયા છે. 

સ્વામીજી અક્ષરનિવાસી થયાં હોવાની વાત વાયુવેગે ફેલાતા હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

હરિપ્રસાદ હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને મંગળવાર 27 જુલાઈ થી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે અને ત્યારબાદ 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે.

તેમના નિધન પર પ્રધાનમંત્રી મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિત અનેક નેતાઓ, ધર્મગુરુઓએ શોક વ્યક્ત કર્યો છે.

હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર, જિલ્લા ઉપરાંત દેશ-વિદેશામં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા.

મુંબઈમાં કોરોનાની બીજી લહેર ઓસરી જવાના આરે, શહેરમાં દૈનિક કેસનો આંકડો 300થી નીચે ; જાણો આજના તાજા આંકડા

Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version