આજે તારીખ ૦૧:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૧ જુન ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – જેઠ સુદ બારસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પ્રદોષ, પ્રદોષ વ્રત, ચંપક દ્વાદશી, વટ સાવિત્રીવ્રત આરંભ, જૈન સુપાર્શ્વનાથ જન્મ કલ્યાણક

“સુર્યોદય” – ૬ઃ૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૫ થી ૧૫.૫૪

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશિ તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતી (૬.૪૭)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૨ – ૭.૪૦
ચલઃ ૧૦.૫૮ – ૧૨.૩૬
લાભઃ ૧૨.૩૬ – ૧૪.૧૫
શુભઃ ૧૭.૩૨ – ૧૯.૧૧

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૧ – ૨૦.૩૨
ચલઃ ૨૦.૩૨ – ૨૧.૫૪
લાભઃ ૨૪.૩૬ – ૨૫.૫૮
શુભઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
અમૃતઃ ૨૮.૪૦ – ૩૦.૦૧

આ સમાચાર પણ વાંચો : આજનું આયુર્વેદિક જ્ઞાન : નગોડ – નગોડ ના ફાયદા અને નગોડ નો ઉપયોગ

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More