આજે તારીખ ૦૬:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૬ જુન ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – જેઠ વદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
રાજયોગ ૨૩:૧૪ સુધી, વ્રજમૂશળ યોગ ૨૩:૧૪ થી, વિષ્ટી ૧૪:૨૨ થી ૨૪:૫ર, શિવાજી મહારાજ રાજયાભિષેક દિન

“સુર્યોદય” – ૬ઃ૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૫૫ થી ૧૭.૩૪

“ચંદ્ર” – ધનુ, મકર (૨૮.૩૯)
આજે જન્મેલા બાળકની રાશિ ૭ – જુન, સવારે ૪.૩૯ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૨૩.૧૨)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૮.૩૯)
૭ – જુન, સવારે ૪.૩૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૧૯ – ૧૦.૫૮
લાભઃ ૧૦.૫૮ – ૧૨.૩૭
અમૃતઃ ૧૨.૩૭ – ૧૪.૧૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૪ – ૨૧.૫૫
શુભઃ ૨૩.૧૬ – ૨૪.૩૭
અમૃતઃ ૨૪.૩૭ – ૨૫.૫૮
ચલઃ ૨૫,૫૮ – ૨૭.૧૯

આ સમાચાર પણ વાંચો : આજનું આયુર્વેદિક જ્ઞાન : બહેડો- આ વનસ્પતિ ગમે તેવા કફ જડમૂડથી મટાડે છે 

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ સાથે વીતે.

“તુલાઃ”(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

“મકરઃ”(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More