આજે તારીખ ૦૭:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

 ૭ જુન ૨૦૨૩, બુધવાર

“તિથિ” – જેઠ વદ ચોથ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સંકટ ચતુર્થી, ચંદ્રોદય ૨૨:૫૭, આ.શ્રી બુધ્ધિસાગર પૂ.તિથી, બુધ વૃષભમાં ૧૯:૪૬ જૈન આદિનાથ ચ્યવન, કુમારયોગ ૨૧:૫ થી, વૈધૃતિ મહાપાત ૨૬:૩૭થી

“સુર્યોદય” – ૬ઃ૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૭ થી ૧૪.૧૬

“ચંદ્ર” – મકર
આજે જન્મેલા બાળકની રાશિ મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા, શ્રાવણ (૨૧.૦૧)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૧ – ૭.૪૦
અમૃતઃ ૭.૪૦ – ૯.૧૯
શુભઃ ૧૦.૫૮ – ૧૨.૩૭
ચલઃ ૧૫.૫૫ – ૧૭.૩૪
લાભઃ ૧૭.૩૪ – ૧૯.૧૩

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૪ – ૨૧.૫૫
અમૃતઃ ૨૧.૫૫ – ૨૩.૧૬
ચલઃ ૨૩.૧૬ – ૨૪.૩૭
લાભઃ ૨૭.૧૯ – ૨૮.૪૦

આ સમાચાર પણ વાંચો : આજનું આયુર્વેદિક જ્ઞાન : પીલું (મીઠી જાર) કચ્છમાં આકરી ગરમી વચ્ચે પીલુના વૃક્ષોના ફાલથી રોનક ફેલાઈ, જાણો તેના ફાયદા

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે.

“કર્કઃ”(ડ,હ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ શુભ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, દિવસ મધ્યમ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, આનંદદાયક દિવસ.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More