આજે તારીખ ૦૮ :૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૮ જુન ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – જેઠ વદ પાંચમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
નાગ પંચમી-બંગાળ, દગ્ધયોગ ૧૯:૦૦થી, વૈધૃતિ મહાપાત ૦૮:૪૩ સુધી, વિશ્વ મહાસાગર દિન, વરસાદી નક્ષત્ર મૃગશીર્ષ ૧૮:૫૪ – વાહનઃ હાથી

“સુર્યોદય” – ૬ઃ૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૭ થી ૧૫.૫૬

“ચંદ્ર” – મકર, કુંભ (૩૦.૦૦)
આજે જન્મેલા બાળકની રાશિ ૯ – જુન સવારે ૬.૦૦ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૧૮.૫૭)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૩૦.૦૦)
૯ – જુન સવારે ૬.૦૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૧ – ૭.૪૦
ચલઃ ૧૦.૫૯ – ૧૨.૩૮
લાભઃ ૧૨.૩૮ – ૧૪.૧૭
શુભઃ ૧૭.૩૫ – ૧૯.૧૪

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૪ – ૨૦.૩૫
ચલઃ ૨૦.૩૫ – ૨૧.૫૬
લાભઃ ૨૪.૩૮ – ૨૫.૫૯
શુભઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
અમૃતઃ ૨૮.૪૦ – ૩૦.૦૧

આ સમાચાર પણ વાંચો : આજનું આયુર્વેદિક જ્ઞાન : નાગરવેલ – આ એક પાનના સેવનથી 32 વધુ બીમારીઓથી મળે છે છુટકારો, આ રીતે તમે પણ કરો ટ્રાય 

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More