આજે તારીખ ૩૧:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૩૧ મે ૨૦૨૩, બુધવાર

“તિથિ” – જેઠ સુદ અગિયારસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
નિર્જલા એકાદશી-કેરી, ભીમ અગીચારશ, પાંડવ એકાદશી, ગાયત્રી જયંતિ, તમાકુ નિષેધ દિન, વિષ્ટી ૧૩:૪૭ સુધી, રવિયોગ-કુમારયોગ ૦૬:૦૦ સુધી, રાજયોગ ૧૩:૪૭ થી

“સુર્યોદય” – ૬ઃ૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૬ થી ૧૪.૧૫

“ચંદ્ર” – કન્યા, તુલા (૧૮.૨૮)
આજે જન્મેલા બાળકની રાશિ સાંજે ૬.૨૮ સુધી કન્યા ત્યારબાદ રાશિ તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૮.૨૮)
સાંજે ૬.૨૮ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૨ – ૭.૪૦
અમૃતઃ ૭.૪૦ – ૯.૧૯
શુભઃ ૧૦.૫૮ – ૧૨.૩૬
ચલઃ ૧૫.૫૩ – ૧૭.૩૨
લાભઃ ૧૭.૩૨ – ૧૯.૧૧

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૨ – ૨૧.૫૩
અમૃતઃ ૨૧.૫૩ – ૨૩.૧૫
ચલઃ ૨૩.૧૫ – ૨૪.૩૬
લાભઃ ૨૭.૧૯ – ૨૮.૪૦

આ સમાચાર પણ વાંચો : આજનું આયુર્વેદિક જ્ઞાન : ધતુરો – ઝેરીલો હોવા છતાં આયુર્વેદિક રીતે ધતુરો લાભદાયી, અનેક બીમારી મટાડે.

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

“કર્કઃ”(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More