Horoscope Today : ૨૧ એપ્રિલ ૨૦૨૪, રવિવાર. આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Horoscope Today : શ્રીમહાવીર સ્વામી જયંતિ, અનંગત્રયોદશી, ભા.વૈશાખ, મુરલીધરજી ઉત્સવ-કાશી, જનસેવા દિન, પ્રદોષ વ્રત, યોગીજી મહારાજ દિક્ષા દિન-વડતાલ, રવિયોગ અને અમૃતસિધ્ધિયોગ ૧૭:૦૮ થી

by Dr. Mayur Parikh
todays horoscope today 20 april 2024 know todays horoscope prediction and almanac

આજનો દિવસ ૨૧ એપ્રિલ ૨૦૨૪, રવિવાર, “તિથિ” – ચૈત્ર સુદ તેરસ

Horoscope Today – દિન મહીમા

શ્રીમહાવીર સ્વામી જયંતિ, અનંગત્રયોદશી, ભા.વૈશાખ, મુરલીધરજી ઉત્સવ-કાશી, જનસેવા દિન, પ્રદોષ વ્રત, યોગીજી મહારાજ દિક્ષા દિન-વડતાલ, રવિયોગ અને અમૃતસિધ્ધિયોગ ૧૭:૦૮ થી

“સુર્યોદય” – ૬.૧૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૨૨ થી ૧૮.૫૭

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૧૭.૦૭)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

Horoscope Today  દિવસનાં ચોઘડિયા

ચલઃ ૭.૫૩ – ૯.૨૮
લાભઃ ૯.૨૮ – ૧૧.૦૨
અમૃતઃ ૧૧.૦૨ – ૧૨.૩૭
શુભઃ ૧૪.૧૨ – ૧૫.૪૭

 

Horoscope Today રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૮.૫૭ – ૨૦.૨૨
અમૃતઃ ૨૦.૨૨ – ૨૧.૪૭
ચલઃ ૨૧.૪૭ – ૨૩.૧૨
લાભઃ ૨૬.૦૨ – ૨૭.૨૭
શુભઃ ૨૮.૫૨ – ૩૦.૧૭

Horoscope Today રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

“કર્કઃ”(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More