કાલમાધવ મંદિર મધ્યપ્રદેશના અમરકંટકમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર સતી દુર્ગાને સમર્પિત છે. કાલ માધવપીઠ મા સતીના 51 શક્તિપીઠમાંનું એક છે. એવું કહેવામાં આવે છે કે, મા સતીનો ડાબુ નિતંબ અહીં પડ્યું હતું. અહીં મા સતીની મૂર્તિને ‘કાલમાધવ તરીકે ઓળખવામાં આવે છે અને ભગવાન શિવને ‘અસીતાનંદ’ તરીકે પૂજવામાં આવે છે.