News Continuous Bureau | Mumbai
હરિયાણા કુરુક્ષેત્રમાં (Haryana Kurukshetra) કે જ્યાં ભગવાન વેરાવળમાં શ્રીકૃષ્ણના (Sri Krishna) મુખેથી ગીતાનું પ્રાગટ્ય થયું હતું તે પવિત્ર સ્થળે પૂ. મોરારીબાપુના (Morari bapu) વ્યાસાસને રામકથા (Rama Katha) “માનસ ગીતા‘ રોજ પ્રારંભ થયો.
કુરુક્ષેત્રના બ્રહ્મસરોવર (Brahmasarovar) – ખાતે ગીતામનીષી પુ.જ્ઞાનાનંદજી મહારાજના (Gnananandaji Maharaj) અનુગ્રહથી આ સમગ્ર આરામચરિત માનસ કથાનું છે.તથા વધુમાં વધુ માનવજાતની છે. લોકસભાના સ્પીકર ઓમ કાર્યક્રમ અને અષ્ટાદસ દિવસીય જીવનનો સંદેશ આપે છે. બાપુ ગીતા જયંતી મહોત્સવનો આરંભ સમગ્ર દુનિયાને જીવન આપવાનું થયો છે. તેના ભાગરૂપે સુંદર કામ કરી રહ્યાં છે.
રામકથાનું દીપ પ્રાગટ્યથી આયોજન થઈ રહ્યું છે. મુખ્યમંત્રી મંગલાચરણ (Chief Minister Mangalacharan) કરી અને જ્ઞાનાનંદજી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે વર્ષો મહારાજે કહ્યું કે બાપુમાં બધાં જ પહેલાં મને બાપુની કથા વિશેષણો, ઉપમાઓ સમાહિત સાંભળવાનો અવસર ફરીદાબાદમાં છે.બાપુની આનબાન અને શાન એ મળ્યો હતો. અને આજે અહીં ફરી રામચરિત માનસ છે.આજે એવો કુરુક્ષેત્રમાં આ અવસર પ્રાપ્ત થઈ સુયોગ છે જ્યાં ૫,૧૫૯ વર્ષ પૂર્વે રહ્યોં છે. રાજનીતિમાં પણ રામકથા જ્યાં ગીતાજીનું પ્રાગટ્ય થયું છે. તેનાં કર્તવ્ય પર ધ્યાન આપવાનું સૂચવે ૧૩ વર્ષ પછી આ માનસકથાનો સુભગ સમન્વય થઈ રહ્યો છે.તેનો સેવા કરવા માટેનો સુંદર સંદેશ આપે આનંદ વ્યક્ત કરીએ છીએ.
આ સમાચાર પણ વાંચો: જ્યોતિષ: આ રાશિના લોકો જન્મથી જ બની જાય છે કરોડોની સંપત્તિના માલિક, કુબેર દેવ હંમેશા દયાળુ રહે છે
મોરારીબાપુએ બિરલાજીએ કહ્યું કે હું આ પ્રકારના પોતાની વાણીને પુનિત કરતાં કહ્યું કે અવસરોમાં પ્રસંગોમાં આવવા માટે ગીતાનો આરંભ સંશય છે, મધ્ય ઈચ્છુક હોઉ છું. આપણાં દેશના નવ સમાધાન અને અંત શરણાગતિ છે. જવાનોને આ પ્રકારના આયોજનો શ્રીમદ્ભગવદ્ગીતા પર ગુસૃપાથી ઘણું બોલ્યો છું અનસુયાગીતા, રામગીતા, લક્ષ્મણગીતા વગેરે ગીતા પર બોલવાનું અવસર પ્રાપ્ત થયો છે. માનવ સ્વયંગીતા છે, ગીતા અનંત છે. જ્યારે કોઈ વિશાદ હોય ત્યારે તેમાં વિવાદ વગર સંવાદ કરીએ તો તેનું સમાધાન મળે. આજે આ ભૂમિ પર ફરી એકવાર ગીતા પર વાત કરવાનો અવસર પ્રાપ્ત થાય છે, તેનો રાજીપો છે.આ કથાની બીજ પંક્તિ રામ રામાનુજમાથી પંસદ કરેલી છે.
ગીતા જ્ઞાન સંસ્થાના મહામંડલેશ્વર ગીતામનીષી જ્ઞાનનંદજી મહારાજ ઉપરાંત રમણ રેતીજી, શુભકૃષ્ણ મદાસજી મહારાજ, મલુકપીઠાધિશ્વરજી મહારાજ,સાણંદ નાયબ શ્રેણીજી, ધારાસભ્યો વગેરે સંતો વિશાળ શ્રોતાવર્ગ ઉપસ્થિત હતો.
આ સમાચાર પણ વાંચો: વર્ષ 2023માં આ લોકો શનિની છાયાથી મુક્ત થશે, કરોડપતિ બનવાના તમામ રસ્તા સ્પષ્ટ થશે….
Join Our WhatsApp Community