Site icon News Continuous Bureau | Mumbai

LalBaugcha Raja 2023 : લાલબાગચા રાજા ની પહેલી ઝાંખી, વિડિયો જુઓ…

LalBaugcha Raja 2023 : મુંબઈના સુપ્રસિદ્ધ લાલબાગચા રાજા ની પહેલી ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી છે. લાખો લોકો બાપાના ઓનલાઈન દર્શન કરી રહ્યા છે.

lalbaug-ganpati-first-look-viral-on-social-media

lalbaug-ganpati-first-look-viral-on-social-media

News Continuous Bureau | Mumbai

LalBaugcha Raja 2023 : મુંબઈ શહેરમાં સિદ્ધિવિનાયક મંદિર અને લાલબાગચા રાજા ના ગણપતિ બાપા ના દર્શન કરવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે. ત્યારે ગણેશ ઉત્સવ પહેલા લાલબાગ ગણેશોત્સવ(ganeshutsav) મંડલે લાલબાગચા રાજા ના ગણપતિ ના પહેલા દર્શન વીડીયો મારફતે કરાવ્યા છે.

Join Our WhatsApp Channel

લાલબાગચા રાજા ના પહેલા દર્શન.

લાલબાગચા રાજા ના પહેલા દર્શન કરવા માટે નીચેની વિડિયો લિંક પર ક્લિક કરો.

ગણેશોત્સવ ક્યારે શરૂ થશે?

આ વર્ષે ગણેશોત્સવ મંગળવાર એટલે કે 19મી સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. આ દિવસો દરમિયાન લાલબાગચા રાજા ના દર્શન કરવા માટે ભારે ધસારો જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Anantnag Encounter: અનંતનાગમાં ચોથા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ, સેનાએ આતંકીઓ સામે રોકેટ લોન્ચર સાથે બોમ્બનો કર્યો વરસાદ.. જાણો હાલ શું છે સ્થિતિ. 

Pitru Paksha Shradh Lakshmi Narayan Yoga શ્રાદ્ધ પક્ષના ૧૫ દિવસ ૪ રાશિઓ માટે સાબિત થશે ટર્નિંગ પોઈન્ટ લક્ષ્મી નારાયણ યોગ ચમકાવશે કિસ્મત, ધનલાભના યોગ!
Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Exit mobile version