News Continuous Bureau | Mumbai
LalBaugcha Raja 2023 : મુંબઈ શહેરમાં સિદ્ધિવિનાયક મંદિર અને લાલબાગચા રાજા ના ગણપતિ બાપા ના દર્શન કરવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે. ત્યારે ગણેશ ઉત્સવ પહેલા લાલબાગ ગણેશોત્સવ(ganeshutsav) મંડલે લાલબાગચા રાજા ના ગણપતિ ના પહેલા દર્શન વીડીયો મારફતે કરાવ્યા છે.
લાલબાગચા રાજા ના પહેલા દર્શન.
લાલબાગચા રાજા ના પહેલા દર્શન કરવા માટે નીચેની વિડિયો લિંક પર ક્લિક કરો.
લાલબાગચા રાજા ની પહેલી ઝાંખી 🙏#LalbaugchaRaja2023 #LalbaugchaRaja #LalbaugchaRajaFirstLook #ganeshotsav2023 pic.twitter.com/vhCUrR0F2N
— news continuous (@NewsContinuous) September 16, 2023
ગણેશોત્સવ ક્યારે શરૂ થશે?
આ વર્ષે ગણેશોત્સવ મંગળવાર એટલે કે 19મી સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. આ દિવસો દરમિયાન લાલબાગચા રાજા ના દર્શન કરવા માટે ભારે ધસારો જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Anantnag Encounter: અનંતનાગમાં ચોથા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ, સેનાએ આતંકીઓ સામે રોકેટ લોન્ચર સાથે બોમ્બનો કર્યો વરસાદ.. જાણો હાલ શું છે સ્થિતિ.
Join Our WhatsApp Community