Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ સુદ ચૌદસ છે

by Zalak Parikh
todays horoscope today 2 March 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – ફાગણ સુદ ચૌદસ

 

“દિન મહીમા”

હોળી, વ્રતની પૂનમ, હુતાસણી, હોલીકાદહન, શિવાનંદ દિન-શિવયોગ, અક્ષરપૂર્ણિમા, જૈન ચૌમાસી ચૌદશ, રવિયોગ ૦૭ઃ૫૩ સુધી, વિષ્ટી ૧૭.૫૭થી ૨૯ઃ૨૯

 

“સુર્યોદય” – ૦૬.૫૮(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૮.૨૬ થી ૦૯.૫૫

 

“ચંદ્ર” – કર્ક, સિંહ(૦૭.૫૦)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૦૭.૫૦ સુધી કર્ક રહેશે ત્યારબાદ રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ(૦૭.૫૦)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૦૭.૫૦)

સવારે ૦૭.૫૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૬.૫૮ – ૦૮.૨૬

શુભઃ ૦૯.૫૫ – ૧૧.૨૩ 

ચલઃ ૧૪.૧૯ – ૧૫.૪૭ 

લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૫

અમૃતઃ ૧૭.૧૫ – ૧૮.૪૩

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૪૩ – ૨૦.૧૫

લાભઃ ૨૩.૧૯ – ૨૪.૫૦            

શુભઃ ૨૬.૨૨ – ૨૭.૫૪ 

અમૃતઃ ૨૭.૫૪ – ૨૯.૨૬

ચલઃ ૨૯.૨૬ – ૩૦.૫૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પાર પાડી શકો, નાની યાત્રા પ્રવાસ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે, વિચારોમાં પરિવર્તન જોવા મળે.

 

“કર્કઃ”(ડ,હ)-

સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે, વિદેશ બાબત વિચારી શકો, મધ્યમ દિવસ. 

 

“તુલાઃ”(ર,ત)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો, લાભદાયક દિવસ.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, તમારા વિચારોની સરાહના થાય, દિવસ શુભ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય, મનોમંથન કરવું જરૂરી બને.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે, આનંદદાયક દિવસ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More