Site icon News Continuous Bureau | Mumbai

લલિતા ગૌરી મંદિર.

 લલિતા ગૌરી મંદિર જે લલિતા માતા મંદિર તરીકે પણ ઓળખાય છે.  આ મંદિર ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વારાણસીમાં નું સૌથી સુંદર અને ઐતિહાસીક મંદિર છે. આ મંદિરનું હિન્દુ ધર્મમાં ઘણું ધાર્મિક મહત્વ છે અને તે દેવી લલિતા ગૌરી (દેવી પાર્વતીનું સ્વરૂપ) ને સમર્પિત છે. મંદિરનું નિર્માણ 19 મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. મંદિરનું નિર્માણ રાણા બહાદુર શાહે 1800-1804 ની વચ્ચે કરાવ્યું હતું.  

Join Our WhatsApp Channel
Mars Transit in Mrigashira Nakshatra ૨૪ જુલાઈએ મંગળ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ ૪ રાશીઓનું ભાગ્ય ચમકશે; પ્રમોશન અને સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Four Months Money Success Zodiac આ રાશિઓનું ખુલશે કિસ્મતનું તાળું, આગામી ચાર મહિનામાં મળશે છપ્પરફાડ ધનલાભ અને સફળતા
Budhaditya Rajyoga બુધાદિત્ય રાજયોગ આ રાશિઓને આપશે શુભ ફળ નોકરીધંધામાં થશે પ્રગતિ અને ધનલાભ જ ધનલાભ
Exit mobile version