Site icon

Mangal Gochar 2025: મંગળનું સિંહ રાશિમાં ગોચર,આ પાંચ રાશિના જાતકો ની ચમકી ઉઠશે કિસ્મત

Mangal Gochar 2025: 7 જૂન 2025ના રોજ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી મેષ, સિંહ, વૃશ્ચિક, ધનુ અને કુંભ રાશિના જાતકો ને વિશેષ લાભ મળશે.

Mangal Gochar 2025 Mars Transit in Leo to Bring Fortune for These Zodiac Signs

Mangal Gochar 2025 Mars Transit in Leo to Bring Fortune for These Zodiac Signs

News Continuous Bureau | Mumbai

Mangal Gochar 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ શૌર્ય, ઉર્જા અને ધૈર્ય નું પ્રતિક છે. હાલમાં મંગળ કર્ક રાશિમાં છે, પરંતુ 7 જૂન 2025ના રોજ બપોરે 2:28 વાગ્યે તે સિંહ  રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરથી કેટલીક રાશિઓ ના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. ખાસ કરીને પાંચ રાશિઓ માટે આ સમયગાળો શુભફળદાયક સાબિત થશે.

Join Our WhatsApp Community

 

મેષ રાશિ માટે કારકિર્દીમાં વૃદ્ધિ અને સિંહ રાશિ માટે આત્મવિશ્વાસમાં વધારો

મેષ રાશિના જાતકો માટે મંગળનું ગોચર ખૂબ જ લાભદાયક રહેશે. કારકિર્દીમાં નવી તકો મળશે, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે અને પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. નોકરીમાં પ્રમોશન અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે. સિંહ રાશિના જાતકો માટે મંગળનું ગોચર ખૂબ જ શક્તિશાળી સાબિત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે, આરોગ્ય સુધરશે અને વ્યવસાયમાં સફળતા મળશે. મોટા પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે આ યોગ્ય સમય છે.

આ સમાચાર પણ વાંચો :  Budh Shukra Yog 2025: 12 જૂનના રોજ બુધ અને શુક્ર 60 ડિગ્રીના અંતરે આવી જશે, જેના કારણે 5 રાશિઓને મળશે વિશેષ લાભ

વૃશ્ચિક રાશિના જાતકોને નોકરીમાં સહકાર અને પ્રમોશન મળશે. ધનુ રાશિના લોકો માટે આ સમયગાળો ધાર્મિક યાત્રા અને અધૂરા કામ પૂર્ણ કરવા માટે અનુકૂળ રહેશે. કુંભ રાશિના જાતકોને ભાગીદારીના કામમાં લાભ મળશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

Magh Mela 2026: આવતીકાલથી પ્રયાગરાજમાં ‘માઘ મેળો’ શરૂ: સંગમ સ્નાન માટે નોંધી લો આ 6 મુખ્ય તારીખો; જાણો મોક્ષ પ્રાપ્તિ માટેનું શુભ મુહૂર્ત.
Today’s Horoscope : આજનો દિવસ:૨ જાન્યુઆરી ૨૦૨૬ શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ ડિસેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version