નાગનાથ મંદિર.

by Dr. Mayur Parikh

નાગનાથ મંદિર ગુજરાતના અમરેલી શહેરના મધ્યમાં આવેલું છે. આ મંદિર 203 વર્ષ જૂનું છે. દેવાધિદેવ મહાદેવ શિવનું આ મંદિર સરસુભા શ્રી વિટ્રિલરાવ દેવાજી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર લોકોની આસ્થા અને માન્યતાનું કેન્દ્ર છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More