Site icon

26 સપ્ટેમ્બર થી શરૂ થશે શરદીય નવરાત્રીનો તહેવાર-જાણો 9 દિવસ ના પહેરવાના રંગોની તારીખ-વાર યાદી

News Continuous Bureau | Mumbai

26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર મુખ્યત્વે મહિલા વર્ગમાં વિશેષ આકર્ષણ ધરાવે છે. બે વર્ષ પછી ફરી એકવાર આ વર્ષે આ તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી 9 રંગોના કપડાં પહેરવામાં આવે છે. તેથી નવ દિવસ સુધી દરરોજ ઓફિસ જતી વખતે, ગરબા રમતી વખતે લોકો આ રંગને ખૂબ જ ઉત્સાહથી ફોલો કરે છે.

Join Our WhatsApp Community

નવરાત્રી 2022 ના નવરંગો નીચે મુજબ છે…

26 સપ્ટેમ્બર પ્રથમ – પહેલો દિવસ – સફેદ

27 સપ્ટેમ્બર દ્વિતીય – બીજો દિવસ – લાલ

28 સપ્ટેમ્બર તૃતીયા – ત્રીજો દિવસ – રોયલ બ્લુ

29 સપ્ટેમ્બર ચતુર્થી – ચોથો દિવસ – પીળો

30 સપ્ટેમ્બર પંચમી – પાંચમો દિવસ – લીલો

1 ઓક્ટોબર ષષ્ઠી – છઠ્ઠો દિવસ – ગ્રે

2 ઓક્ટોબર સપ્તમી – સાતમો દિવસ – નારંગી

3 ઓક્ટોબર અષ્ટમી – આઠમો દિવસ – પીકોક ગ્રીન 

4 ઑક્ટોબર નોમ – નવમો દિવસ – ગુલાબી

આ સમાચાર પણ વાંચો : શનિ ગ્રહ આપણ ને કેવી રીતે અને ક્યારે કરે છે અસર – જાણો તેનાથી બચવાના ઉપાયો વિશે

Surya Grahan & Chandra Grahan 2026: વર્ષ ૨૦૨૬માં ગ્રહણની તારીખો જાહેર, જાણો ક્યારે થશે પહેલું ‘વલયાકાર સૂર્યગ્રહણ’ અને ‘આંશિક ચંદ્રગ્રહણ’?
Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Exit mobile version