Site icon

કર્ણાટકમાં મતદાન વચ્ચે રાજસ્થાન પહોંચ્યા PM મોદી, નાથદ્વારામાં થઈ ફૂલોની વર્ષા, નાથદ્વારા મંદિરમાં શ્રીજી બાવા ના દર્શન કર્યા.

આજે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે. અગાઉ વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાન પહોંચી ગયા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમનું સ્વાગત કર્યું. PM મોદી આજે કરોડો રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ કરશે.

Narendra Modi at Nathdwara temple

Narendra Modi at Nathdwara temple

  News Continuous Bureau | Mumbai

આજે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે. અગાઉ વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા સ્પીલ કરી હતી. ત્યારે હવે વડાપ્રધાન ક્રેન્દ્ર મોદી રાજસ્થાન પહોંચી ગયા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમનું સ્વાગત કર્યું.

Join Our WhatsApp Community

PM મોર્દી આજે કરોડો રૂપિયાની યોજનાઓનો શિલાન્યોર્સ કરશે. વડા પ્રધાન સિરોહી જિલ્લાના આબુ રોડ ખાતે પાર્ટી દ્વારા આયોજિત જનસભાને પણ સંબોધિત કરશે.

નાથદ્વારા પહોંચતા જ લોકોએ વેડાપ્રધાન મોદીની કાર પર ફૂલોની વર્ષા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાને નાથદ્વારા મંદિરમાં શ્રીજી બાવા ના દર્શન કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો: હવે રશિયા ભારત પાસેથી રૂપિયામાં પેમેન્ટ સ્વીકારતા ખચકાઈ રહ્યું છે. શું ભારત માટે ચિંતાનો વિષય છે?

 

Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Bihar Election Result 2025 LIVE: બિહાર ચૂંટણી પરિણામ 2025 LIVE: શરૂઆતી વલણોમાં NDA આગળ, RJD આપી રહ્યું છે કડક ટક્કર
Bihar Election Result 2025 LIVE: બિહાર ચૂંટણી પરિણામ 2025 LIVE: શરૂઆતી વલણોમાં NDA આગળ, RJD આપી રહ્યું છે કડક ટક્કર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version