Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૩:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૩ નવેમ્બર ૨૦૨૨, બુધવાર

“તિથિ” – કારતક વદ અમાસ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
દર્શ અમાસ, દેવપિતૃકાર્ય અમાસ, શ્યામઘટા શ્રીનાથજી-નાથદ્વારા,અન્વાધાન, ગુરૂમાર્ગી ૨૮.૩૩ શ્રી રંગઅવધૂત પૂ.તિથી-નારેશ્વર, વિછુંડો બેસે ૧૬.૦૨, અમૃતસિધ્ધિયોગ ૨૧.૩૭ થી

“સુર્યોદય” – ૬.૫૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૨૫ – ૧૩.૪૮

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૫૬ સુધી તુલા ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખ, અનુરાધા (૨૧.૩૭)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર
સાંજે ૬.૩૨ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૫૨ – ૮.૧૫
અમૃતઃ ૮.૧૫ – ૯.૩૮
શુભઃ ૧૧.૦૧ – ૧૨.૨૫
ચલઃ ૧૫.૧૧ – ૧૬.૩૫
લાભઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૧૯.૩૫ – ૨૧.૧૨
અમૃૃતઃ ૨૧.૧૨ – ૨૨.૪૮
ચલઃ ૨૨.૪૮ – ૨૪.૨૫
લાભઃ ૨૭.૩૯ – ૨૯.૧૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version