આજે તારીખ – ૧૬:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૬ નવેમ્બર ૨૦૨૨, બુધવાર

“તિથિ” – કારતક વદ આઠમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
૮ વૃધ્ધિ, કાલાષ્ટમી, કાલભૈરવાષ્ટમી, કાલભૈરવ જયંતિ, વૈધૃતિ મહાપાત ૧૩.૩૦ થી ૧૯.૧૫ પત્રકાર દિન, પ્રથમાષ્ટમી-ઓરિસ્સા, વૃશ્ચિક સંક્રાતિ ૧૯.૧૬, મુ.૩૦ સામ્યાર્થ, સંક્રાતિ પૂ.કા.

“સુર્યોદય” – ૬.૪૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૨૩ – ૧૩.૪૭

“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૮.૫૮)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૫૮ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૧૮.૫૮)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૮.૫૮)
સાંજે ૧૮.૫૮ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૪૭ – ૮.૧૧
અમૃતઃ ૮.૧૧ – ૯.૩૫
શુભઃ ૧૦.૫૯ – ૧૨.૨૩
ચલઃ ૧૫.૧૧ – ૧૬.૩૫
લાભઃ ૧૬.૩૫ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૫ – ૨૧.૧૧
અમૃૃતઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
ચલઃ ૨૨.૪૭ – ૨૪.૨૩
લાભઃ ૨૭.૩૬ – ૨૯.૧૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

“તુલાઃ”(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓથી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મકરઃ”(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!