આજનો દિવસ
૧૩ નવેમ્બર ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – કારતક સુદ દશમ
"દિન મહીમા" –
પંચક, કંશ વધ, સ્વામી મંદર પાટોત્સવ- ધોળકા, રવિયોગ અહોરાત્ર, શ્રી ભક્તિમાતા અક્ષરવાસ
"સુર્યોદય" – ૬.૪૫ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૫.૫૯ (મુંબઈ)
"રાહુ કાળ" – ૯.૩૪ થી ૧૦.૫૮
"ચંદ્ર" – કુંભ,
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.
"નક્ષત્ર" – શતભિષા, પૂર્વભાદ્રપદ (૧૫.૨૩)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૧૦ – ૯.૩૪
ચલઃ ૧૨.૨૩ – ૧૩.૪૭
લાભઃ ૧૩.૪૭ – ૧૫.૧૧
અમૃતઃ ૧૫.૧૧ – ૧૬.૩૫
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૭.૫૯ – ૧૯.૩૫
શુભઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
અમૃતઃ ૨૨.૪૭ – ૨૪.૨૩
ચલઃ ૨૪.૨૩ – ૨૫.૫૯
લાભઃ ૨૯.૧૧ – ૩૦.૪૬
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
તમે સ્ફૂર્તિ થી સક્રિય થઈ કામ કરી શકો, સારૂં પરિણામ મળે.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવા સલાહ છે, શાંતિ થી વ્યવહાર કરવો.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
સમય સાથ આપે, ભવિષ્યનું આયોજન કરી શકો.
"કર્કઃ"(ડ,હ)-
દૂર દેશથી સારા સમાચાર મળે, વિદેશવ્યાપાર માં લાભ.
"સિંહઃ"(મ,ટ)-
આંતરિક સંબંધોમાં સારૂં રહે, મન ની વાત વ્યક્ત કરી શકો.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
શત્રુઓથી સાવધાન રહેવું, અન્ય ના વિશ્વાસે ના ચાલવું.
"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારૂ રહે, વિદ્યાર્થીવર્ગ ને લાભદાયક રહે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવી વસ્તુની ખરીદી કરી શકો, તમામ સુખ સગવડ મળે.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, મહેનત નું સારું પરિણામ મળે.
"મકરઃ"(ખ,જ)-
ભવિષ્ય માટે આર્થિક આયોજન કરી શકો, નાણાંની ધીરધાર ના કરવી.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કામકાજ માં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વાદ-વિવાદથી દૂર રહેવું, સ્ત્રીવર્ગ ને સારૂં રહે.