Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક આવતીકાલથી દર્શનાર્થીઓ માટે ખુલશે, દર કલાકે આટલા શ્રદ્ધાળુઓ દર્શન કરી શકાશે. પણ આ શરતો સાથે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

બુધવાર

આવતીકાલથી એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી રાજ્યભરના તમામ મંદિર, પ્રાર્થના સ્થળો તેમજ ધાર્મિક સ્થળો ખોલનાર છે. 

આ પગલે મુંબઈના પ્રભાદેવીમાં સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર ભક્તો માટે ખુલશે.  

મંદિરની એપ પરથી QR કોડ સ્કેન કરી પ્રિ-રજીસ્ટ્રેશન થઈ શકશે અને દર કલાકે 250 શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકાશે.

જોકે જેઓ પાસે ઓનલાઇન આરક્ષણ સાંકેતિક ચિહ્ન (કયુઆર કોડ) નથી. તેઓને પ્રવેશ આપવામાં નહીં આવે. ક્યુઆરકોડ નોન-ટ્રાન્સફરેબલ રહેશે. 

બધા ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવું પડશે. ભક્તોને પ્રસાદ, હાર, ફૂલ અને પૂજા સામગ્રી સાથે પ્રવેશ નહીં અપાય.

ફ્લાયઓવર પર ઍક્સિડન્ટ રોકવા ટૂ-વ્હીલરને લઈને ટ્રાફિક ખાતાએ લીધો આ નિર્ણય; જાણો વિગત

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version