204
Join Our WhatsApp Community
સંકટ મોચન હનુમાન મંદિર ઉત્તર પ્રદેશ ના વારાણસીમાં સ્થિત એક હિન્દુ મંદિર છે. આ મંદિર સર્વશક્તિશાળી ભગવાન હનુમાનને સમર્પિત છે. મંદિરની સ્થાપના પ્રખ્યાત હિન્દુ ઉપદેશક અને કવિ સંત શ્રી ગોસ્વામી તુલસીદાસે 16 મી સદીની શરૂઆતમાં કરી હતી. દર મંગળવાર અને શનિવારે હજારો શ્રદ્ધાળુઓ દ્વારા આ મંદિરની મુલાકાત લેવામાં આવે છે અને ભક્તો અહીં રહેતા વાંદરાઓને જોઈ શકે છે, જેને શુભ માનવામાં આવે છે.
You Might Be Interested In