262
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navaratri)નો પ્રારંભ સોમવારથી થઇ ગયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધો(Covid restriction)ને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવલી નવરાત્રીનું આજે બીજું નોરતું છે. આ પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના દર્શન લાઈવ..
આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રીનું બીજું નોરતું – ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન
You Might Be Interested In
