Site icon

Shani vakri 2025: આ તારીખ થી શનિ થવા જઈ રહ્યો છે વક્રી, આ રાશિના જાતકોએ 139 દિવસ માટે રહેવું પડશે સાવચેત

Shani vakri 2025: જુલાઈમાં શનિ વક્રી થવા જઈ રહ્યો છે.13 જુલાઈએ, શનિ તેની ગતિ બદલશે અને 28 નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે.

shani vakri 2025 saturn will soon move retrograde

shani vakri 2025 saturn will soon move retrograde

News Continuous Bureau | Mumbai

Shani vakri 2025: જ્યોતિષમાં, વક્રી ચાલનો અર્થ વિપરીત ગતિ થાય છે. જ્યારે પણ કોઈ ગ્રહ ઊંધી ગતિ કરે છે, ત્યારે તેની અસર દેશ, વિશ્વ અને રાશિચક્ર પર નકારાત્મક પડે છે.જ્યોતિષીઓના મતે, આગામી 139 દિવસો માટે શનિની વક્રી ચાલ કેટલીક રાશિઓ માટે ખૂબ જ પીડાદાયક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે.

Join Our WhatsApp Community

 

શનિ ની વક્રી ચાલ ની રાશિઓ પર અસર 

મેષ રાશિના લોકોએ શનિની વક્રી ચાલને કારણે સાવધાની રાખવી પડશે.સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.  ખર્ચ વધી શકે છે. નાણાકીય બાબતોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. નોકરી અને વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે.બીજી રાશિ છે મિથુન, આ રાશિ ના જાતકો ને શનિના વક્રી ચાલને કારણે વ્યવસાયમાં અશુભ પરિણામો મળી શકે છે. કાર્યસ્થળ પર કામનો બોજ વધી શકે છે. તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. 

આ સમાચાર પણ વાંચો :  Budh Shukra Yog 2025: 12 જૂનના રોજ બુધ અને શુક્ર 60 ડિગ્રીના અંતરે આવી જશે, જેના કારણે 5 રાશિઓને મળશે વિશેષ લાભ

કન્યા રાશિના લોકોએ કામ દરમિયાન ધીરજ રાખવી પડશે. પૈસા કમાતા લોકોની સમસ્યાઓ વધી શકે છે. તુલા રાશિના લોકો એ ઝઘડા કે કોર્ટ કેસોમાં સાવધાની રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય પર પણ થોડું ધ્યાન આપવું પડશે.શનિની વક્રી ગતિ ધનુ રાશિના લોકોના લગ્ન જીવન પર સીધી અસર કરી શકે છે. ઘરમાં અશાંતિ ના સંકેતો સર્જાઈ શકે છે. નાણાકીય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.

Today’s Horoscope : આજનો દિવસ:૩૧ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Mantra Jaap: આ મંત્રો સાથે કરો દિવસની શરૂઆત, મળશે શાંતિ અને સકારાત્મક પરિણામ
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવાર, જાણો આપનું રાશિફળ
Govardhan Parvat: જેને કૃષ્ણ ભગવાને તેમની એક આંગળી એ ઉપાડ્યો હતો ગોવર્ધન પર્વત તે માત્ર એક શ્રાપના કારણે દરરોજ તલ જેટલો ઘટે છે, વાંચો પૌરાણિક કથા
Exit mobile version