Site icon

દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દેવલોક પામ્યા- આજે આટલા વાગ્યે અહીં કરાશે અંતિમ સંસ્કાર

News Continuous Bureau | Mumbai

હિંદુઓના સૌથી મોટા ધર્મગુરૂ (Dharm Guru)તથા દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી (Dwarka peeth Shankaracharya Swami Swaroopanand Saraswati ji) રવિવારે રોજ દેવલોક પામ્યા છે. 

Join Our WhatsApp Community

તેઓ 99 વર્ષના હતા. તેમણે મધ્ય પ્રદેશ(Madhya Pradesh)ના નરસિંહપુર(Narsinghpur) ખાતે અંતિમ શ્વાસ લીધા છે. 

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના અંતિમ સંસ્કાર આજે જોતેશ્વરમાં બપોરે 3.30 કલાકે કરવામાં આવશે.

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી લાંબા સમયથી બીમાર હતા.  

1981માં તેમને શંકરાચાર્યની પદવી મળી. તેમણે રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી.

આ સમાચાર પણ વાંચો : એશિયા કપમાં શ્રીલંકાનું કમબેક- આઠ વર્ષ બાદ પોતાના નામે કર્યું ટાઈટલ- પાકિસ્તાનનો કારમો પરાજય- આ ખેલાડી બન્યો ઓફ ધ મેચ 

Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન
Exit mobile version