223
Join Our WhatsApp Community
અગલોદ જૈન તીર્થ એ ગુજરાતના મહેસાણા ખાતે સ્થિત છે. મંદિર ના મૂળનાયક ભગવાન વૌપુજ્યસ્વામીની લગભગ 151 સે.મી., ઉચ્ચ, સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે . આ ઉપરાંત ગૌતમસ્વામી અને પદ્માવતીદેવીની મૂર્તિઓ અલગ અલગ નાના મંદિરોમાં સ્થાપિત કરવામાં આવી છે. આ તીર્થનું નવીનીકરણ કલાત્મક કારીગરીના અજોડ નમૂના તરીકે કરવામાં આવ્યું છે. આ તીર્થની કલાત્મકતા અદ્ભુત અને બેજોડ છે અને આ તીર્થ સાધના માટે સૌથી યોગ્ય સ્થાન છે.
You Might Be Interested In