204
Join Our WhatsApp Community
શ્રી ભાવનગર તીર્થ ગુજરાત રાજ્યના ભાવનગર શહેરના મધ્ય ભાગમાં સ્થિત છે. મંદિરના મૂળનાયક આદિશ્વર ભગવાન છે. આદિશ્વર ભગવાનની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ તીર્થ સ્થાન ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. આ ઉપરાંત અહીં દર્શનાર્થીઓ માટે ધર્મશાળા, ભોજનશાળા વગેરેની ખૂબ સારી સુવિધા છે.
You Might Be Interested In
