Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ભુજપુર તીર્થ. 

શ્રી ભુજપુર તીર્થ એ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજપુર ગામમાં સ્થિત એક જૈન તીર્થ સ્થાન છે આ મંદિર 23માં જૈન તીર્થંકર ભગવાન પાર્શ્વનાથને સમર્પિત છે. મંદિરમાં  મૂળનાયક ભગવાન ચિંતામણી પાર્શ્વનાથની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિરની દિવાલો અને થાંભલા પ્રાચીન કલા અને ચિત્રોના નમુનાઓથી શણગારેલા છે. 

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version