Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ચાણસ્મા તીર્થ.  

શ્રી ચાણસ્મા તીર્થ  ગુજરાતના મહેસાણા – હરિજ માર્ગ ઉપર ચાણસામા રેલ્વે સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે આવેલું છે. મંદિરના મૂળનાયક ભટેવા પાર્શ્વનાથની રેતીથી બનેલી મૂર્તિ ખૂબ શક્તિશાળી છે. આ મૂર્તિ ભટુઆર ગામના જમીનના પોલાણમાંથી મળી આવી હોવાથી, તેને ભટેવા પાર્શ્વનાથની મૂર્તિ કહેવામાં આવે છે.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ: 12 સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version