Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૪ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અષાઢ સુદ દશમ છે

todays horoscope today 24 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 24 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૨૪ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અષાઢ સુદ દશમ

 

“દિન મહીમા”

આશા દશમી, અષાઢી નવરાત્રીના પારણાં, વ્રજમૂશળયોગ ૨૮ઃ૩૭ થી, સ્વામી. વન વિચરણ આરંભ, રવિયોગ ૨૮ઃ૩૭ સુધી, વિષ્ટી ૨૨ઃ૨૩ થી

 

“સુર્યોદય” – ૦૬.૧૩(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૬(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૭ થી ૧૨.૪૫

 

“ચંદ્ર” – વૃશ્ચિક 

આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – અનુરાધા

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૧૪ – ૦૭.૫૨

લાભઃ ૦૭.૫૨ – ૦૯.૨૯

અમૃતઃ ૦૯.૨૯ – ૧૧.૦૭

શુભઃ ૧૨.૪૫ – ૧૪.૨૩

ચલઃ ૧૭.૩૮ – ૧૯.૧૬

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩

શુભઃ ૨૪.૪૫ – ૨૬.૦૭

અમૃતઃ ૨૬.૦૭ – ૨૭.૩૦

ચલઃ ૨૭.૩૦ – ૨૮.૫૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય, લેખન, વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

 

“મકરઃ”(ખ,જ)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

Saturn Retrograde July 27 Impact ૨૭ જુલાઈથી ન્યાયના દેવતા શનિ થશે વક્રી, આ ૫ રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mars Transit in Mrigashira Nakshatra ૨૪ જુલાઈએ મંગળ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ ૪ રાશીઓનું ભાગ્ય ચમકશે; પ્રમોશન અને સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version