Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ગંભુ તીર્થ.

ગંભુ તીર્થ ગુજરાતના મહેસાણા રેલ્વે સ્ટેશન 16 કિલોમીટરના અંતરે આવેલું છે. મંદિરના મૂળનાયક ભગવાન ગંભીર પાર્શ્વનાથની લગભગ 46 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે, આ સ્થાનનો ઇતિહાસ નવમી સદીનો છે. અહીં જમીનના  પોલાણમાંથી ઘણી પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી. કેટલીક મૂર્તિઓને બોમ્બે, પાલિતાણા, તળાજા અને અન્ય સ્થળોએ મોકલવામાં આવી હતી.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Sarva Pitru Amavasya 2026 સર્વપિતૃ અમાવાસ્યાએ ભૂલથી પણ ન કરો આ ભૂલો પિતૃદોષથી બચવા માટે જાણી લો મહત્વના શાસ્ત્રોક્ત નિયમો
Exit mobile version