હાલાર તીર્થ ગુજરાતના જામનગર જિલ્લાના જામખંભાળીયા તાલુકાના નાના ગામ વડલીયા ખાતે આવેલું છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની લગભગ 177 સે.મી. ઊંચી કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ પવિત્ર હાલાર તીર્થસ્થાન આરાધના ધામ તરીકે પણ ઓળખાય છે.
શ્રી હાલાર તીર્થ
